Surprise Me!

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી કેમ્પની મુલાકાત લીધી, મહેસાણા હાઈવે પર હજારો યાત્રાળુઓની પદયાત્રા

2025-09-03 0 Dailymotion

મહેસાણા, ખેરાલુ અને સતલાસણાના હાઈવે પર રાત્રિના સમયે પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળી રહ્યા છે.