Surprise Me!

પંચમહાલ: શહેરા તાલુકાના નાંદરવા ગામે મગરનો રોડ પર લટાર, વીડિયો વાયરલ

2025-09-03 10 Dailymotion

શહેરા તાલુકાના નાંદરવા ગામે એક વિશાળ મગર રોડ પર લટાર મારતો જોવા મળ્યો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.