આ વર્ષનો ગણેશોત્સવ ફક્ત બાપ્પાના દર્શન સુધી સીમિત નથી, પરંતુ રાષ્ટ્રભક્તિના ઉન્માદથી સરોબર થઈને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અવસર છે.