Surprise Me!

ભાવનગર પોલીસે જાહેર જનતા માટે અધિકારીઓના મોબાઈલ અને લેન્ડલાઈન નંબર કર્યા જાહેર

2025-09-03 53 Dailymotion

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી ઘટાડવાના હેતુસર પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.