Surprise Me!

નવસારીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલી રાજ્ય વ્યાપી ગેંગનો ખુલાસો; ઘરેણા, કાર સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે

2025-09-03 2 Dailymotion

18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રાજ્યવ્યાપી દેવીપુજક ગેંગના ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ, સોનુ ચાંદી ઘરેણા તેમજ કાર સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.