Surprise Me!

અમદાવાદમાં ઈદે મિલાદુન્નબીના દિવસે ભવ્ય જુલુસનું આયોજન, 110 ટ્રક, કાર અને ઘોડા સાથે જુલુસ નીકળશે

2025-09-04 49 Dailymotion

5 સપ્ટેમ્બરના દિવસે હઝરત મોહમ્મદ સાહેબની 1500મી જન્મ જયંતી નિમતે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે.