આશા વર્કરોએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી ડિજિટલ કાર્યપદ્ધતિ શરૂ કરતા પહેલાં યોગ્ય સ્માર્ટફોન આપવામાં આવે, તાલીમ આપવામાં આવે તેવી માંગ