Surprise Me!

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરદાર સરોવર ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાયુ, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો

2025-09-04 4 Dailymotion

જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળેલા આંકડા મુજબ, આજે ભરૂચ જિલ્લામાં સરેરાશ 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે.