Surprise Me!

ખેડા: માતરની સ્કૂલના 20 બાળકોને ઝાડા-ઉલ્ટી અને તાવ, શાળાના ખોરાક-પાણીના નમૂના લેવાયા

2025-09-04 2 Dailymotion

ખેડા જીલ્લાના માતર તાલુકાના લીંબાસી પાસે આવેલી જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલના 20 જેટલા વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડતા ઝાડા-ઉલ્ટી જેવી ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.