તાપી જિલ્લા કક્ષાએ 76મો વન મહોત્સવ સોનગઢ ખાતે રાજ્યના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયો હતો.