Surprise Me!

GCCIના પ્રમુખનું નિવેદન: નવા GST દરોથી ગુજરાતની અર્થવ્યવસ્થાને વેગ મળશે, નાના વેપારીઓને ફાયદો થશે

2025-09-04 3 Dailymotion

GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા નવા સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં હવે 5% અને 18%ના અને 40% ટેક્સ સ્લેબને મંજૂરી આપવામાં આવી હતી.