શિક્ષકે ખેડાના નાનકડા વાવડી ગામની પ્રાથમિક શાળાને ડીજીટલ સ્માર્ટ સ્કૂલ બનાવી છે. તેમજ ત્યાં ભણતા બાળકોને સ્માર્ટ એન્ડ ઈન્ટેલિજન્ટ બનાવ્યા છે.