કડાણા અને પાનમ ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા તે પાણી આજે ગૂરૂવારે રાત્રે 11-30 કલાકે વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાશે.