નવસારીમાં ફુલ જેવી બે માસૂમ દિકરીઓ સાથે પરિણીતાએ કરેલા આપઘાત કેસમાં આખરે તેના પતિની ધરપકડ કરવામાં આવી છે.