Surprise Me!

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, ત્રણ જિલ્લામાં એલર્ટ, તંત્રએ લોકોને સાવચેતી રાખવાની કરી અપીલ

2025-09-05 18 Dailymotion

નર્મદા નદીનું જળસ્તર સતત વધતા ભરૂચ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.