ઉના તાલુકાના ખોબા જેવડા મોટા ડેસર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનીષા પરમાર, તેમની આગવી શૈક્ષણિક પ્રવૃતિઓને લઈને લોકપ્રિય બન્યા છે.