ભેટાળી પે-સેન્ટર શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણિયાએ રૂ. 1.50 લાખના પોતાના યોગદાનથી ચંદ્રયાન-3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિ શાળામાં સ્થાપિત કરી છે.