સુરત જિલ્લા પોલીસ દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં સાવચેતી રાખવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.