Surprise Me!

ખેડાના વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહી નદીએ સાગર રૂપ ધારણ કર્યું, વડોદરાને જોડતો પુલ ડૂબ્યો

2025-09-05 14 Dailymotion

ખેડા જીલ્લાના મહી કાંઠાના ગળતેશ્વર તાલુકાના 21 અને ઠાસરા તાલુકાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.