Surprise Me!

ભાવનગરમાં DEO દ્વારા 3 શિક્ષકોને શ્રેષ્ઠ પારિતોષિક, CATના 15 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

2025-09-05 69 Dailymotion

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, અને પારિતોષિક અપાયા હતા.