શિક્ષક દિવસે NPS કર્મચારીઓનું વિરોધ પ્રર્દશન, અસારવા રેલવે સ્ટેશન ખાતે ઓલ્ડ પેન્શન સ્કીમ માટે વિરોધ પ્રદર્શન
2025-09-05 86 Dailymotion
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન ખાતે NPS હેઠળના કર્મચારીઓએ જુની પેન્શન સ્કીમ (OPS) ફરીથી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.