અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા 82 બાળકોનું પરિવાર સાથે પુનઃમિલન, 19,000થી વધુ બાળકોને આઈકાર્ડ
2025-09-05 3 Dailymotion
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા અને ગુમ થયેલા 82 જેટલાં બાળકોનું પુનઃ પરિવાર સાથે મિલન કરાવાયુ છે.