Surprise Me!

વેરાવળના શિક્ષકોનો અનોખો સેવાયજ્ઞ: 700 શિક્ષકોએ વિદ્યાર્થીઓના અવસાન બાદ વાલીઓને રૂ.21 લાખની મદદ કરી

2025-09-05 17 Dailymotion

આ સેવા શિક્ષકો દ્વારા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. જેના 5 વર્ષમાં રૂ.21 લાખ રૂપિયાની મદદ પણ કરી.