ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.