Surprise Me!

છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ, ઓરસંગ, ઢાઢર, હેરણ નદીઓમાં પૂર, સુખી ડેમના 4 દરવાજા ખોલાયા

2025-09-05 5 Dailymotion

છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ, ઢાઢર, હેરણ, અશ્વિન, સહીતની નદીઓમાં પૂર આવતા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.