Surprise Me!

ક્ષત્રિય સમાજનું મહાસંમેલન: અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ, રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું

2025-09-05 4 Dailymotion

રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.