Surprise Me!

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

2025-09-05 14 Dailymotion

ભાદરવી પૂનમના દિવસે, 7 સપ્ટેમ્બર 2025, રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતાજી મંદિરના દર્શન અને ધ્વજારોહણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.