સરદાર સરોવર ડેમ છલકાતા રંગબેરંગી લાઇટિંગથી નર્મદા માતાના વધામણાં, સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલાયા
2025-09-05 34 Dailymotion
ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.