વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યુ છે, તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.