મહિસાગર જીલ્લાના કડાણાડેમ અને પંચમહાલના પાનમડેમમાંથી છોડાયેલા પાણીના કારણે મહી નદીનુ જળસ્તર વધતા ખેડૂતોનો ઉભો પાકને વ્યાપક નુકસાન થયું છે.