Surprise Me!

બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મેળામાં સફાઈ યોદ્ધાઓનું કલેક્ટર દ્વારા સન્માન

2025-09-06 4 Dailymotion

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.