Surprise Me!

આવતીકાલે ભાદરવી પૂનમ અને ખગ્રાસ ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ, ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

2025-09-06 8 Dailymotion

7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ અને ખગ્રાસ ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ હોવાથી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.