Surprise Me!

તાપી જિલ્લામાં ગણેશ વિસર્જન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યાપક આયોજન

2025-09-06 1 Dailymotion

તાપી જિલ્લામાં લગભગ 700 ગણેશ મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.