વડસર ગામમાં આવેલ કાંસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પૂરની અસર હેઠળ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.