જૂનાગઢ જિલ્લાની માળિયા હાટીના રાસ મંડળીનું નામ આજે સમગ્ર દેશમાં ગરબા રાસ મંડળી માટે ખૂબ જ પ્રખ્યાત છે.