ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર યાત્રાનું એલાન, મહેસાણામાં ટ્રેક્ટર રેલી યોજાશે, સૌરાષ્ટ્રમાં 100 સ્થળોએ સભાઓ કરશે
2025-09-06 1 Dailymotion
લાલજીભાઈ દેસાઈએ મહત્વની જાહેરાત કરી કે 11 સપ્ટેમ્બરના રોજ મહેસાણા ખાતે ખેડૂતો દ્વારા એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવશે.