Surprise Me!

ઉનામાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જનમાં 15 હજારથી વધુ લોકો જોડાયા, રાજલ બારોટ રેલાવ્યા સંગીતના સૂર

2025-09-06 127 Dailymotion

ઉના દેલવાડા રોડ પર ચંદ્ર કિરણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ધામધુમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.