દમણ ગંગા નદી ઉપર બનેલા મધુબન ડેમમાંથી બપોરે 12 વાગે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને પગલે નદી બંને કાંઠે વહી રહી છે.