Surprise Me!

આજથી પૂનમના શ્રાદ્ધ સાથે શ્રાદ્ધ પર્વની શરૂઆત, ચંદ્ર ગ્રહણ અને સાતમનો શ્રય હોવાથી 14 દિવસના રહેશે શ્રાદ્ધ

2025-09-07 32 Dailymotion

સનાતન ધર્મમાં દેવ કાર્ય અને પિતૃકાર્ય ખૂબ મહત્વના માનવામાં આવે છે. સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં પણ દેવ કાર્ય કરતા પણ પિતૃ કાર્યને મહત્વનું માનવામાં આવ્યું છે.