Surprise Me!

વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાઈ, અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર લોકોનો મહાસાગર ઉમટ્યો

2025-09-07 5 Dailymotion

ગણેશ વિસર્જન સાથે ગણેશચતુર્થીના પવિત્ર તહેવારનું પૂર્ણાહૂતિ થઈ છે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર લોકોનો મહાસાગર ઉમટી પડ્યો હતો.