Surprise Me!

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાબરમતી નદી બે કાંઠે, વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલાયા

2025-09-07 54 Dailymotion

ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે તેમજ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીની જળસપાટીમાં વધારો થયો છે, જેના પગલે વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલાયા છે.