Surprise Me!

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, પાનમ અને કડાણા ડેમ છલકાયા, ધરોઈ ડેમમાં નવા નીરથી સર્જાયો અદભૂત નજારો

2025-09-07 6 Dailymotion

આજે ભાદરવી પૂનમે દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સવારથી ભારે વરસાદ નોંધાયો છે.