Surprise Me!

પાવાગઢ રોપ-વે દુર્ઘટનાની તપાસ માટે FSLની ટીમ બનાવાઈ, કલેક્ટરે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

2025-09-07 4 Dailymotion

પાવાગઢમાં ગૂડ્સ રોપ-વેનો તાર તૂટતા 6 લોકોના મોત થયા છે. મૃતક 6 લોકોમાં 2 ઓપરેટર, 2 શ્રમિક અને 2 અન્ય લોકોનો સમાવેશ થાય છે.