શનિવાર અને રવિવારના વીકેન્ડમાં અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.