Surprise Me!

ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે આમલખાડી ઓવરફ્લો, અંકલેશ્વર-સુરત માર્ગ પાણીમાં ગરકાવ

2025-09-05 4 Dailymotion

આમલખાડી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહનચાલકો જીવના જોખમે વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે.